183: Difference between revisions
→૧૮૩ - ઈસુ મસીહ ત્રાતા
(Created page with "==૧૮૩ - ઈસુ મસીહ ત્રાતા== {| |+૧૮૩ - ઈસુ મસીહ ત્રાતા |- |ટેક: |ઈસુ મસીહ મુજ પ્...") |
|||
Line 1: | Line 1: | ||
==૧૮૩ - ઈસુ મસીહ ત્રાતા== | ==૧૮૩ - ઈસુ મસીહ ત્રાતા== | ||
{| | |||
|+૧૮૩ - ઈસુ મસીહ ત્રાતા | |||
|- | |||
|ટેક: | |||
|ઈસુ મસીહ મુજ પ્રાણના ત્રાતા. | |||
|- | |||
|૧ | |||
|જે પાપી ઈસુ કને આવે, ઈસુ છે તેના મુક્તિ કરંતા. ઈસુ. | |||
|- | |||
|૨ | |||
|ઈસુ મસીહ પર વારી જાઉં, ઈસુ છે મારા ત્રાણ કરંતા. ઈસુ. | |||
|- | |||
|૩ | |||
|ઊંડી નદી ને નાવ જૂની છે, ઈસુ છે મુજ હાથ ધરંતા. ઈસુ. | |||
|- | |||
|૪ | |||
|દીનાનાથ, અનાથના બંધુ, આપ જ છો મારા પાપ હરંતા. ઈસુ. | |||
|- | |||
|૫ | |||
|આશ્રિતને તમ શરણમાં લેજો, ખબર મારી અંત સમયમાં. ઈસુ. | |||
|} | |||
== Phonetic English == | |||
{| | {| | ||
|+૧૮૩ - ઈસુ મસીહ ત્રાતા | |+૧૮૩ - ઈસુ મસીહ ત્રાતા |