183: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "==૧૮૩ - ઈસુ મસીહ ત્રાતા== {| |+૧૮૩ - ઈસુ મસીહ ત્રાતા |- |ટેક: |ઈસુ મસીહ મુજ પ્..." |
(No difference)
|
Revision as of 06:12, 2 August 2013
૧૮૩ - ઈસુ મસીહ ત્રાતા
| ટેક: | ઈસુ મસીહ મુજ પ્રાણના ત્રાતા. |
| ૧ | જે પાપી ઈસુ કને આવે, ઈસુ છે તેના મુક્તિ કરંતા. ઈસુ. |
| ૨ | ઈસુ મસીહ પર વારી જાઉં, ઈસુ છે મારા ત્રાણ કરંતા. ઈસુ. |
| ૩ | ઊંડી નદી ને નાવ જૂની છે, ઈસુ છે મુજ હાથ ધરંતા. ઈસુ. |
| ૪ | દીનાનાથ, અનાથના બંધુ, આપ જ છો મારા પાપ હરંતા. ઈસુ. |
| ૫ | આશ્રિતને તમ શરણમાં લેજો, ખબર મારી અંત સમયમાં. ઈસુ. |