Ss1

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

Gujarati

ટેક

કરી તો જુઓ તમે કરી તો જુઓ
મારા ઈસુ જેવા કામ તમે કરી તો જુઓ
કરી તો જુઓ તમે કરી તો જુઓ
મારા ઈસુ જેવા કામ તમે કરી તો જુઓ

અંતરો ૧

જાત જાતના ફળો મારા ઈસુએ બનાવ્યા
જાત જાતના ફળો મારા ઈસુએ બનાવ્યા
દાડમના દાણા તમે ગણી તો જુઓ
મારા ઈસુ જેવા કામ તમે કરી તો જુઓ

અંતરો ૨

જાત જાતના પક્ષી મારા ઈસુએ બનાવ્યા
જાત જાતના પક્ષી મારા ઈસુએ બનાવ્યા
મોરના પીંછામાં રંગ ભરી તો જુઓ
મારા ઈસુ જેવા કામ તમે કરી તો જુઓ

અંતરો ૩

જાત જાતના ફળો મારા ઈસુએ બનાવ્યા
જાત જાતના ફળો મારા ઈસુએ બનાવ્યા
નાળિયેરમાં પાણી તમે ભરી તો જુઓ
મારા ઈસુ જેવા કામ તમે કરી તો જુઓ

અંતરો ૪

માટીમાંથી માણસ મારા પ્રભુએ બનાવ્યો
માટીમાંથી માણસ મારા પ્રભુએ બનાવ્યો
મૂર્તિમાં શ્વાસ તમે મૂકી તો જુઓ
મારા ઈસુ જેવા કામ તમે કરી તો જુઓ

Phonetic

Tek

Kari to juo tame kari to juo
Mara Isu jeva kaam tame kari to juo
Kari to juo tame kari to juo
Mara Isu jeva kaam tame kari to juo

Antaro 1

Jaat jaatna falo mara Isue banavya
Jaat jaatna falo mara Isue banavya
Dadamna daana tame gani to juo
Mara Isu jeva kaam tame kari to juo

Antaro 2

Jaat jaatna pakshi mara Isue banavya
Jaat jaatna pakshi mara Isue banavya
Morna pinchhama rang bhari to juo
Mara Isu jeva kaam tame kari to juo

Antaro 3

Jaat jaatna falo mara Isue banavya
Jaat jaatna falo mara Isue banavya
Naaliyerma paani tame bhari to juo
Mara Isu jeva kaam tame kari to juo

Antaro 4

Maatimathi maanas mara Prabhue banavyo
Maatimathi maanas mara Prabhue banavyo
Murtima shvaas tame mooki to juo
Mara Isu jeva kaam tame kari to juo

Translation

Refrain

Just try and see, yes try and see
Try doing works like my Jesus did
Just try and see, yes try and see
Try doing works like my Jesus did

Verse 1

My Jesus created many kinds of fruits
My Jesus created many kinds of fruits
Try counting the seeds of a pomegranate
Try doing works like my Jesus did

Verse 2

My Jesus created many kinds of birds
My Jesus created many kinds of birds
Try filling colors into a peacock’s feathers
Try doing works like my Jesus did

Verse 3

My Jesus created many kinds of fruits
My Jesus created many kinds of fruits
Try filling water inside a coconut
Try doing works like my Jesus did

Verse 4

My Lord created man from the dust
My Lord created man from the dust
Try placing breath into a statue
Try doing works like my Jesus did

Image

Media