SA99
હે ખ્રિસ્ત મહાપ્રીત તારી, કયારે જીતશે મને ?
આત્મા મારો તને મળી, કયારે શાંતિ પામશે.
| ૧ | |
| ૨ | નાશાથી તારવા મને, તેં તજ્યું સઘળું સુખ, મેળવાવા મજ ગુણહીન મનને, સહ્યાં સંકટ ને દુઃખ, |
| ૩ | જીતવાને મન મારું દેવ પોતે થયો નર, ને તેણે ક્રુર મરણ સહ્યું મજ કાજ વધસ્તંભ પર, |
| ૪ | તો તન મન સોંપવાને, હું કેમ લગાડું વાર આ જગથી જુદો થવાને, તુ સહાય કરે હે તારનાર, |
| પ | હુ્ શરણ થાઉ છુ. હારીને લાગુ પાય, પ્રેમ તારો જયવાન છે ઇસુ, હું કરીશ તું જે ચહાય. |