SA73
Jump to navigation
Jump to search
| ૧ | તારનારની વાણી સૂણો ખાસ, તમને બોલાવે છે, “પાપીઓ આવો મારી પાસ,શાંતિ આપીશ તમને” |
| ૨ | હંમેશાં તમે શોધો છો, ખરું સુખ ને શાતિં! પણ એક જ કરી શકે છે, ઇચ્છા તારી પૂરી. |
| ૩ | તે રસ્તો, સત્ય, જીવન છે, તારવાને શકિતમાન, જગનું અજવાળં છે ઇસુ, ને તારનાર પ્રીતિવાન. |