SA497
Jump to navigation
Jump to search
| ૧ | એક આથી સારી છે સુષ્ટિ,બહુ સુંદર ! જેમાં પાપ અથવા દુઃખ નથી,બહુ સુંદર ! |
| ૨ | ત્યાં જંગલી પશુ અથવા સાપ,આવશે નહિ ! ત્યાં મોત કે મંદવાડ ટાઢ કે તાપ,આવશે નહિ ! |
| ૩ | પણ સઘળાં પાપીઓને કાજ,ખિઋ્રસ્ત મૂઓ, તે માટે મુકિત પામો આજ,ખ્રિસ્ત મૂઓ; |