SA449
| The first Noel Eng. S. B. 90 | |
| ૧ | શણદની રાત, જુઓ મેષપાળ, ખેતરમાં સાચવતા બેંઠા'તા ઘેટાં સાથ; |
| ટેક:નોએલ,નોએલ,નોએલ,નોએલ, જનમ્યો રાજા ઇમાનુએલ. |
|
| ૨ | તારો જોઇ, કૌતુક જાગે, ચમકતો પૂર્વ દિશામાં છેક આગે; |
| ૩ | તેજ તારાનું ત્રણજ્ઞાનીઓ જોઈ, દૂરદેથી પધાર્યા અનુપમ ભેટ લઇ; |
| ૪ | તારો થંભ્યો,ગભાણ ઉપર, દેવ પુત્ર નિહાળી થાય ઉરે ઉમંગ; |
| ૫ | આનંદે સૌ સાથ, મળી ગાઇએ, સ્વર્ગી વિભુની આજે સ્તુતિ કરીએ; |