SA350
Jump to navigation
Jump to search
| ૧ | સોના રૂપનાં સુંદર ઘરેણા, નહિ મુજ સાથે હવે ત્યાં જવાના. |
| ૨ | બહારનો દેખાવ હવે શું કરવાનો, ધરું આત્મિક શણગાર સદા જે રહેવાનો, |
| ૩ | ખ્રિસ્ત આભૂષણ સૌથીઉત્તમ છે, પહેરું આત્મિક શણગાર પાસે જે રહેવાનો. |