SA319
Jump to navigation
Jump to search
| ટેક - ઉડાવો (૨) ધજાને ઉડાવો, જગના છેડા સુધી ધજાને ઉડાવો. | |
| ૧ | આખા જગમાં ચાલે છે ફોજ મુકિત, આખા જગમાં, પામે છે લોક માફી; |
| ૨ | આખા જગમાં લડાઇમાં ચાલીએ, આખા જગમાં, ફોજને ચઢાવીએ; |
| ૩ | આખા જગમાં, છે ખ્રિસ્તનો પ્રેમ અપાર, આખા જગમાં, વહે છે લોહીની ધાર; |