SA306
| ૧ | હજારો હાલેલૂયા ! આનંદી પ્રેમથી ગાવ, હજારો ઉપકારસ્તુતિ, આજ તારનાર દેવની થાવ; |
| ૨ | તેને હોજો સર્વ મહિમા, ને પ્રાક્રમ તથા માન, જે પોતાના લોકોને, રોજ કરે છે જયવાન; |
| ૩ | આગળ ચાલો ફોજ મુકિત, આગળ શત્રુ પર ધાવ, શેતાન યોજે છે યુકિત, કરવા ફોજનો રોકાવ; |