SA296
Jump to navigation
Jump to search
| રાગ : પેલા સંસારી કહે છે રે ભગતડાં ખોટાં છે. | |
| ૧ | મુકિત ફોજના સિપાઇઓ રે,જગને ઘેરે છે; તેઓ પાપીને તારવાને, હિંમતે લડે છે. |
| ૨ | લોકો મોહી ગયાં છે રે, જગની માયાથી; પાપે તેમને ભરમાવ્યા છે, જગાડો ઊંઘમાંથી. |
| ૩ | ચાલો દરેક દેશમાં રે જઇને લડવાવે; બધાંને સંભળાવીએ રે, આ મુકિત વિષે. |
| ૪ | જયવાન જે થશે રે, મુગટ તે પામશે, પીછેહઠ કરનાર રે, નાસીપાસ થશે. |