SA288
Jump to navigation
Jump to search
| ૧ | શૂરા સિપાઇઓ છીએ શૂરા સિપાઇઓ; ઇસુની મહા સેના મધ્યે શૂરા સિપાઇઓ. |
| ૨ | કરીએ કઠણ યુદ્ધ આપણે કરીએ કઠણ યુદ્ધ; પૂરા મનથી લડીશું શેતાનની વિરુદ્ધ. |
| ૩ | તજીએ સઘળો ભય, આપણે તજીએ સઘળો ભય; બીક મૂકી ઉપર ચડીને પામીએ પૂરો જય. |
| ૪ | સોનેરી મુગટ કાજ, ભાઇઓ સોનેરી મુગટ કાજ, મોત સુધી લડી લડીને, પામીએ સ્વર્ગી તાજ. |
| ૫ | હિંમતવાન થજો, ભાઇઓ હિંમતવાન થજો; સાંભળશો "શાબાશ" જે વારે ફાટશે સ્વર્ગી પોહ. |