SA285
| ૧ | કેવું અજબ એ ચાલવું દેવ સંગે, જે માર્ગ ચાલ્યા સંતો આ જગે, |
| ૨ | કેવું અજબ એ વાત કરું દેવ સંગ, ચિંતાઓ વ્હે જયારે જળ રેલની જેમ, |
| ૩ | કેટલું અજબ એ દેવ સ્તુતિ કરું, તેની છડીથી દિલાસો પામું, |
| ૪ | કેટલું અજબ કે લડું દેવને કાજ, પાપીને લાવું મૂલવાન લોહીની પાસ, |
| ૫ | કેટલું અજબ કે રહેવું દેવ સંગે, મોત નદી પર જાઉં હું જે વારે, |