SA27
Jump to navigation
Jump to search
| ટેક - બોલો હાલેલૂયા, ઇસુ તારે છે, બોલો હાલેલૂયા ! | |
| ૧ | પાપીનો તારનાર છે પ્રભુ ઇસુ, કરો તેની ભકિત ને જાણો તેની શકિત, હાલેલૂયા ! |
| ૨ | ખરી શાંતિ દે છે પ્રભુ ઇસુ, મનમાં તે આવ્યો કે જતો રહ્યો સંદેહ, હાલેલૂયા ! |
| ૩ | આખા જગ કાજ મૂઓ પ્રભુ ઇસુ, કબરમાંથી ઊઠયો તારવાને માટે, હાલેલૂયા ! |
| ૪ | આવીને માનો હાલ પ્રભુ ઇસુ, કદી નહિ પસ્તાશો ને ખચીત બચી જશો, હાલેલૂયા ! |
| ૫ | રાજા આપણો છે પ્રભુ ઇસુ, તેની ફોજમાં આવો ને બોજાને બોલાવો, હાલેલૂયા ! |