SA261
| ૧ | ઇસુ, સૂણ સિપાઈની પ્રાર્થના જગને બચાવ, લાખો મરે મુકિત વિના, જગને બચાવ. |
| ૨ | શત્રુને તું હરાવે છે - જગને બચાવ. જીતવાનો નિશ્ચે છે ઠરાવ છે - જગને બચાવ. |
| ૩ | લાખો પાપથી હાલ ફરે છે, - જગને બચાવ, આત્મિક અગ્નિ હાલ બળે છે, - જગને બચાવ. |
| ૪ | દરેક દેશ પર તું રાજ કરે, - જગને બચાવ, પૃથ્વી મુકિતથી તું ભરે, - જગને બચાવ. |