SA232
| ૧ | ઇસુ મારો, તારી પાછળ ચાલીશ, દુઃખ સંકટ વેઠી તારી વાત પાળીશ; |
| ૨ | જગતની માયા મોહિત કરે, નહિ, ધન મારું રહેશે તે સર્વકાળ સુધી; |
| ૩ | ઇસુ મુખ તારું મજ પ્રતિ મલકાવ, હર પાપ કલંકથી નિત્ય તું બચાવ; |
| ૪ | યુદ્ધમાં સાથીઓ, કદી હારતા મા ! જલ્દી ચાલો આકાશી રસ્તામાં; |