SA23
| ટેક - પ્રભુ નામ જપવાનું કેમ છોડી દીધું ? ઇસુ નામ રતન કેમ તજી દીધું ? | |
| ૧ | ક્રોઘ ન છોડયો જૂઠ ન છોડયું, સત્ય વચન કેમ છોડી દીધું ? |
| ૨ | કોડીને તો ખુબ સંભાળી, લાલ રતન કેમ છોડી દીધું ? |
| ૩ | જેના સ્મરણથી અતિ સુખ મળે, તેનું સ્મરણ કેમ છોડી દીધું ? |
| ૪ | પ્રભુ ઇસુ ખ્રિસ્તને ભરોશે, તન મન કેમ ન સોંપી દીધું ? |
| ૫ | પ્રેમથી ઇસુ તમને બોલાવે, જેણે તારવા પ્રાણ દીધો. |