SA211
Jump to navigation
Jump to search
| રાગ : જે વિશ્વાસ રાખે ઇસુ પર | |
| ૧ | સ્થિર થા મન મારા, યુદ્વમાં, ને એકજ મારી ચિંતા થાય, જેઓ નાશમાં છે,જનારા,કે તેઓ જલ્દી બચી જાય; |
| ર | આતુરતાથી કરીશ લડાઇ, ને શી ફીકર જો આવે દુઃખ ! જે લોક નરકથી બચી જાય, તો ભરપૂર થશે મારું સુખ, |
| ૩ | જે હોય મારી કને સોંપુ, આગળ ચલાવવા તારું કામ, ને તારે વાસ્તે લડીશ હું, તારા પર ધરી મારી હામ, |