SA210
Jump to navigation
Jump to search
| ૧ | જે વિશ્વાસ રાખે ઇસુ પર તે સઘળું કરી શકનાર છે, પ્રભુ ઇસુ સંદેહ વગર વિશ્વાસ મારો તારા પર છે, |
| ૨ | મારાથી પાપ વિના રહેવાય ઇસુ પર વિશ્વાસ રાખવાથી, આ સૌથી અશકય દેખાય તો પણ થશે કૃપા થકી, |
| ૩ | મારામાં ઇચ્છા દેવની થાય ત્યારે તેના જેવો થઇશ, ને વિચાર વાતને કામની માંય નહિ કરું પાપ પણ શુદ્વ રહિશ, |