SA157
Jump to navigation
Jump to search
| ૧ | સુખ જગનું વીતિ જાએ, ખ્રિસ્ત છે મારો ! પ્રેમ બંધન તૂટી જાએ, ખ્રિસ્ત છે મારો. |
| ૨ | મને ન લલચાવો, ખ્રિસ્ત છે મારો ! ખ્રિસ્તમાં હું સદા રહું, ખ્રિસ્ત છે મારો ! |
| ૩ | દુર હેા રાતનાં સ્વપ્ન, ખ્રિસ્ત છે મારો ! મળ્યું છે ખરું રત્ન, ખ્રિસ્ત છે મારો ! |
| ૪ | મોતને કરૂં વિદાય, ખ્રિસ્ત છે મારો ! હોજો સર્વ કાળનો જય, ખ્રિસ્ત છે મારો ! |