SA139
Jump to navigation
Jump to search
| ૧ | વાત તમે વિચારો દિલદારો, કોણ પાપો માટે મરનારો -મને. |
| ૨ | મુજ અંતર તણા ઉદ્ગારો, ઇસુ મસિહ ખરો તારનારો - મને. |
| ૩ | ઇસુ મિઞ છે સારામાં સારો. મને્ લાગે તે પ્યારામાં પ્યારો -મને. |
| ૪ | હશૈ જ્ગતમાં મિઞો હજારો, પણ ઇસુ તો ન્યારામાં ન્યારો - મને. |