SA116
| ટેક - મશાલો લઇને (૩) તેને મળવા જાઓ (૨) | |
| ૧ | હરખાવ સિપા સમય પાસે છે. જ્યારે પ્રભુ ઇસુ આવશે, તમને બોલાવવાશે. |
| ૨ | ગર્જશે ગર્જના થશે અધંકાર પાપી લોકો કરશે પોકાર, પહાડોઅમ પર પડો |
| ૩ | પ્રભુની ફોજ સદા જયનાર, ઇસુની આગળ ગાશે ગાન. સવઁ દુ:ખની ભચીને. |
| ૪ | આવશે પ્રભુ જો લાગે વાર, તે પણ પાપી કરો તૈયાર, મુકિત મશાલ |