125
૧૨૫ – પ્રભુ ખરેખર ઊઠયો છે
| ૧ | આજે ઈસુ ખ્રિસ્ત ઊઠયો, હાલેલૂયા, આ છે તહેવાર ખુશીનો, હાલેલૂયા. |
| તારવાને મનુષ્ય પ્રાણ, હાલેલૂયા, અર્પિયો પોતાનો જાન, હાલેલૂયા. | |
| ૨ | સ્તોત્રો ગાઈએ ઈસુનાં, હાલેલૂયા, સ્વર્ગી રાજા પ્રભુનાં, હાલેલૂયા. |
| વધસ્તંભે જે મર્યો, હાલેલૂયા, પાપીનો ત્રાતા ઠર્યો, હાલેલૂયા. | |
| ૩ | મરનાર આજ જીવતો થયો, હાલેલૂયા, ત્રાતા થઈ સ્વર્ગે ગયો, હાલેલૂયા. |
| સ્વર્ગે દૂતો ગાયે છે, હાલેલૂયા, ખ્રિસ્તની સ્તુતિ થાયે છે, હાલેલૂયા. |
Phonetic English
| 1 | Aaje Isu Khrist Uuthayo, haaleluyaa, aa che tahevaar khushino, haaleluyaa. |
| તારવાને મનુષ્ય પ્રાણ, હાલેલૂયા, અર્પિયો પોતાનો જાન, હાલેલૂયા. | |
| ૨ | સ્તોત્રો ગાઈએ ઈસુનાં, હાલેલૂયા, સ્વર્ગી રાજા પ્રભુનાં,
. |