91: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) Created page with "==૯૧ - પરમ ઊંચામાં હોસાના== {| |+૯૧ - પરમ ઊંચામાં હોસાના |- |કર્તા : |જયવંતીબ..." |
(No difference)
|
Revision as of 06:09, 28 July 2013
૯૧ - પરમ ઊંચામાં હોસાના
| કર્તા : | જયવંતીબહેન જે. ચૌહાન | ||
| ૧ | પરમ ઊંચામાં હોસાના, હોસાના, હોસાના, | ||
| શાલે નગરીના ઓ રાજન, હોજો તમને હોસાના, | |||
| દાઊદ કેરા સુત, તમને હોજો જય જય હોસાના, | |||
| આજ હરખથી સહુ પોકારે, | |||
| જયનાં સ્તોત્રો સૌ લલકારે, | |||
| જય જય હોસાના (૩)...હોસાના.... | |||
| ૨ | રાજાધિરાજાના રાજા, હોસાના, હોસાના, | ||
| અવનિ આકાશે સ્વાગત હો, હોસાના, હોસાના, | |||
| મનમંદિરીએ આજ પધારો, હોજો જય જય હોસાના, | |||
| આજ હૈયાં હર્ષે હેલે, | |||
| રાજન આવે મનના મહેલે, | |||
| જય જય હોસાના (૩)...હોસાના.... |