247

From Bhajan Sangrah
Revision as of 17:20, 9 August 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૨૪૭ - જેની ઈચ્છા તે આવે== {| |+૨૪૭ - જેની ઈચ્છા તે આવે |- | |૧૦,૧૧,૧૧,૭ સ્વરો |- ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૪૭ - જેની ઈચ્છા તે આવે

૨૪૭ - જેની ઈચ્છા તે આવે
૧૦,૧૧,૧૧,૭ સ્વરો
"Whosoever hereeth shout, shout the sound"
Tune: S. S. 24
કર્તા: ફિલિપ પી. બ્લિસ,
૧૮૩૮-૭૬
અનુ.: રોબર્ટ વાઁર્ડ
જે કોઈ સાંભળે વાત આ, કરે તે પોકાર !
ફેલાવે જગભરમાં આ મહાન ઉદ્ધર;
સૌ માનવીને કહે આ શુભ સમાચાર:
"જૈની ઈચ્છા તે આવે !"
ટેક: "જૈની ઈચ્છા તે, ચાહે તે આવે!"
મેદાન તથા ડુંગર પર ખબર રેલે:
"છે માયાળુ પિતા, ઘેર બોલાવે તે,"
"જેની ઈચ્છા તે આવે !"
"ચાહે તે આવે," આ વચન ખાતરીદાર,
"ચાહે તે આવે," છે સદાકાળ ટકનાર,
"ચાહે તે આવે," છે જીવન અહીં અપાર,
"જૈની ઈચ્છા તે આવે!"
જે કોઈ આવવા ચાહે, કરવી નહિ વાર,
હાલ જ અંદર પેસે, ખોલેલું છે દ્વાર,
સાચે રસ્તો ઈસુ, તેનાથી જ ઉદ્ધાર !
"જેની ઈચ્છા તે આવે!"