185
૧૮૫ - પ્રભુ ઈસુનાં વખાણ
૧ | ખ્રિસ્ત ઈસુ રાય છે, |
રાજ, કાજ, તાજ સર્વ ખ્રિસ્તનાં સદાય છે; | |
સર્વ જે કરાય છે, તે થકી જ થાય છે, | |
તે તણા જ હાથ માં નીતિ, નેમ, ન્યાય છે. | |
૨ | ખ્રિસ્તને જ માનજે, |
ખ્રિસ્તકામ, ખ્રિસ્તનામ પૂર્ણ શુદ્ધ જાણજેલ્ | |
યોગ્ય ગાન આણજે, ખ્રિસ્તને વખાણજે, | |
સૌ કરે સદાય સેવ, વૃદ્ધ ને જુવાન જે. | |
૩ | સંધ ખ્રિસ્તનો કરો, |
પાપ, ભ્રાંતિને તજી પવિત્ર પંથમાં ફરો; | |
દંડની તમો ડરો, કાં તમો વૃથા મરો? | |
જીવદાન ખ્રિસ્ત દે, લઈ સુધામને ધરો. |
Phonetic English
1 | Khrist Isu raay che, |
Raaj, kaaj, taaj sarv Khristnaa sadaay che; | |
Sarv je karaay che, te thaki aj thaay che, | |
Te tanaa aj haath maa niti, nem, nyaay che. | |
2 | Khristne aj maanaje, |
Khristkaam, Khristnaam purn shuddh jaanajel | |
Yogya gaan aanaje, Khristne vakhaanaje, | |
Sau kare sadaay sev, vruddh je juvaan je. | |
3 | Sandh Khristno karo, |
Paap, bhraatine pavitra panthamaa faro; | |
Dandani tamo daro, kaa tamo vruthaa maro? | |
Jeevandaan Khrist de, lai sudhaamane dharo. |
Image
Media