414

From Bhajan Sangrah
Revision as of 22:18, 3 August 2013 by 117.207.10.52 (talk) (Created page with "== ૪૧૪ - સુંદર દેશ == {| |+૪૧૪ - સુંદર દેશ |- | |૯ સ્વરો અને ટેક |- | |"There’s a land that is fairer t...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૧૪ - સુંદર દેશ

૪૧૪ - સુંદર દેશ
૯ સ્વરો અને ટેક
"There’s a land that is fairer than day"
Tune: In Aeternum C.F.349.S,S.9
કર્તા: એચ. એફ. બેનેટ
એક દેશ દિવસથી બહુ ઊજળો, વિશ્વાસથી તેને જોઈએ દૂર;
આપણે કાજ તૈયાર કરવા ઘરો, બાપ ઘણો ત્યાં થાએ છે આતુર.
ટેક: આનંદિત મુદતમાં મળીશું તે સુંદર કાંઠા પાસ.
મધુર રાગો ધન્ય લોક તણા, ગાઈશું તે સુંદર કાંઠા પાસ;
ન થાય દુ:ખી આત્મા આપણા, આરામના વરદાન કાજ નહિ નિસાસ.
આપના પિતા ઉદ્ધાર, આકાશી, સેવા કરીએ સ્તુતિ તણી,
લેવા દાન જે છે અવિનાશી સઘળા દહાડામાં કૃપા ઘણી.