414

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૪૧૪ - સુંદર દેશ

૪૧૪ - સુંદર દેશ
૯ સ્વરો અને ટેક
"There’s a land that is fairer than day"
Tune: In Aeternum C.F.349.S,S.9
કર્તા: એચ. એફ. બેનેટ
એક દેશ દિવસથી બહુ ઊજળો, વિશ્વાસથી તેને જોઈએ દૂર;
આપણે કાજ તૈયાર કરવા ઘરો, બાપ ઘણો ત્યાં થાએ છે આતુર.
ટેક: આનંદિત મુદતમાં મળીશું તે સુંદર કાંઠા પાસ.
મધુર રાગો ધન્ય લોક તણા, ગાઈશું તે સુંદર કાંઠા પાસ;
ન થાય દુ:ખી આત્મા આપણા, આરામના વરદાન કાજ નહિ નિસાસ.
આપના પિતા ઉદ્ધાર, આકાશી, સેવા કરીએ સ્તુતિ તણી,
લેવા દાન જે છે અવિનાશી સઘળા દહાડામાં કૃપા ઘણી.

Phonetic English

414 - Sundar Desh
9 Svaro Ane Tek
"There’s land that is fairer than day"
Tune: In Aeternum C.F.349.S,S.9
Karta: H.F. Bennet
1 Ek desh divasathi bahu oojalo, vishvaasathi tene joeeye door;
Aapane kaaj taiyaar karava gharo, baap ghano tyaan thaae chhe aatur.
Tek: Aanandit mudatamaan maleeshun te sundar kaantha paas.
2 Madhur raago dhanya lok tana, gaaeeshun te sundar kaantha paas;
N thaay dukhi aatma aapana, aaraamana varadaan kaaj nahi nisaas.
3 Aapana pita uddhaar, aakaashi, seva kareeye stuti tani,
Leva daan je chhe avinaashi saghala dahaadaamaan krapa ghani.

Image

Media - Hymn Tune : In Aeternum - Sung By - BEHULAH Alliance Choir