SA476

From Bhajan Sangrah
Revision as of 12:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA476)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
Christ the Lord is risen to day

Eng. S.B.143
Easter Hymn, 281.
7.7.7.7

ખ્રિસ્ત આજે પામ્યો ઉત્થાન, હાલેલૂયા ?

દૂતો માનવ ગાઓ ગાન, હાલેલૂયા ?
હર્ખ કરો જયજયકાર, હાલેલૂયા ?
આકાશમાં ને પૃથ્વી પર, હાલેલૂયા ?

યુદ્વમાં વેઠી મોતનો માર, ખ્રિસ્તે સાધ્યો જગ ઉદ્વાર;

હવે તે ના દુઃખ લેનાર, ને ફરી ના મોત સેનાર.

શિલા. મુદ્રા ઠર્યાં વ્યર્થ ગઈ ચોકી સમર્થ?

ઘોરેથી ખ્રિસ્ત આવ્યો બહાર. ને ઉઘાડયું સ્વર્ગી દ્વાર ?

હાલ છે જીવતો સ્વર્ગી રાય.મૃત્યુ તારો ડંખ છે કયાંય?

કયાં છે આજે મોતનો જય ? ખ્રિસ્તે જીતી ટાળ્યો ભય.

દોરે જ્યાં ગૌરવી ખ્રિસ્ત. જઇશું તેની પું ઠે નિત.

મોતને આપણે જીતીશું. ખ્રિસ્ત સાથ સદા જીવીશું.