SA476
Jump to navigation
Jump to search
Christ the Lord is risen to day Eng. S.B.143 | |
૧ | ખ્રિસ્ત આજે પામ્યો ઉત્થાન, હાલેલૂયા ? દૂતો માનવ ગાઓ ગાન, હાલેલૂયા ? |
૨ | યુદ્વમાં વેઠી મોતનો માર, ખ્રિસ્તે સાધ્યો જગ ઉદ્વાર; હવે તે ના દુઃખ લેનાર, ને ફરી ના મોત સેનાર. |
૩ | શિલા. મુદ્રા ઠર્યાં વ્યર્થ ગઈ ચોકી સમર્થ? ઘોરેથી ખ્રિસ્ત આવ્યો બહાર. ને ઉઘાડયું સ્વર્ગી દ્વાર ? |
૪ | હાલ છે જીવતો સ્વર્ગી રાય.મૃત્યુ તારો ડંખ છે કયાંય? કયાં છે આજે મોતનો જય ? ખ્રિસ્તે જીતી ટાળ્યો ભય. |
૫ | દોરે જ્યાં ગૌરવી ખ્રિસ્ત. જઇશું તેની પું ઠે નિત. મોતને આપણે જીતીશું. ખ્રિસ્ત સાથ સદા જીવીશું. |