SA451
Joy to the world Eng. S.B. 103 | |
૧ | આનંદ જગમાં! તારક જનમ્યો!સત્કાર અવનિ તુજ રાય તેને કાજ દિલ સૌ સિઘ્ઘ કરો;માનવ ને દૂતો ગાય. |
૨ | આનંદ જગમાં!રાજ કરે ખ્રિસ્ત માનવ ગાય તેનાં ગીત; જળ,ખેત,ખડકને પા'ડ સૌ,સૃષ્ટ,કરે ગાન થઈ હર્ષિત. |
૩ | તેની નેકી છે પ્રતાપી, છે અજબ તેની પ્રીત; તે રાજ કરે સત ને રે ' મથી; લોકો જાણે ખચીત. |
૪ | પાપ અને દુઃખ ન હો હવે, ભૂ પણ કાંટા ન દો; તે નિજ આશિષ રેલવા આવે,જ્યાં લગ શ્રાપ વહેતો તો. |