SA451

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Joy to the world

Eng. S.B. 103
C.M.

આનંદ જગમાં! તારક જનમ્યો!સત્કાર અવનિ તુજ રાય

તેને કાજ દિલ સૌ સિઘ્ઘ કરો;માનવ ને દૂતો ગાય.

આનંદ જગમાં!રાજ કરે ખ્રિસ્ત માનવ ગાય તેનાં ગીત;

જળ,ખેત,ખડકને પા'ડ સૌ,સૃષ્ટ,કરે ગાન થઈ હર્ષિત.

તેની નેકી છે પ્રતાપી, છે અજબ તેની પ્રીત;

તે રાજ કરે સત ને રે ' મથી; લોકો જાણે ખચીત.

પાપ અને દુઃખ ન હો હવે, ભૂ પણ કાંટા ન દો;

તે નિજ આશિષ રેલવા આવે,જ્યાં લગ શ્રાપ વહેતો તો.