SA450
As with gladness
Eng. S. B. 76
Dix 306
7.7.7.7.7.7.
૧ | માગી લોકો ઉમંગે દોરનાર તારની સંગે, જોઇ પ્રભુ તે તણી ચાલ્યા બેથલેહેમ ભણી |
૨ | તેઓ દોડયા ઉલ્લાસે, ઞાતા તુજ ગભાણ પાસે, નમી ભજવા તારે પાય, સ્વર્ગને ભૂતકાળનો તું રાય- |
૩ | તુજ ગભાણે ઉત્તમ દાન તેઓ લાવ્યા મૂલ્યવાન, તેવો ઉદાર ભાવ ધરી, સર્વ મિલકત શુદ્ધ કરી, |
૪ | હે ઇસુ, પવિત્ર રાય, રાખજે સાંકડા રસ્તા માંય ભૌતિક જીવન પૂરું થાય ત્યારે સ્વર્ગે લે જે રાય, |
૫ | તેજસ્વી આકાશી દેશ,જ્યાં અજવાળું છે હંમેશ, ત્યાં તું તેજ,આનંદ ને તાજ,આથમ્યા વિણ રવિરાજ, |