SA438
૧ | પૂર્વના અમ રાજન ત્રણ, દૂરથી આવ્યા ધરવા અર્પણ; નદી, નાળાં પાધર, પહાણા, નજર સિતારા ગમ. |
ટેક:ઓ...દૈવી તેજના સિતારા, રાત્રિના ગેબી તારા; આગળ થઈને દોરજે અમને, જ્યાં છે મુજ તારણહાર. | |
૨ | રાજા જનમ્યો બેથલેહેમ ગામ, સોનું લાવું મુગટને કામ; રાજા સદા, અંત ન કદા, પ્રજા તેની તમામ. |
૩ | લોબાઇ લઇને ચાલ્યો આવું દેવને ધુપ હું ધરવા લાવું; સ્તુતિ-સન્માન,ચડે સો ઠામ, ભજો મહા પ્રભુ, |
૪ | બોળની કડવી ધૂણી મારી,મારને મોતની સૂચવનારી; શત્રું-શરણ, લોહી, મરણ, ઘોર પર મહોર મારી, |
૫ | ગોરવાન છે તેનું ઉત્થાન, રાજા, પ્રભુને બલિદાન; હાલેલૂયા, હાલેલૂયા, ગાજે જગત, આસમાન. |