SA418

From Bhajan Sangrah
Revision as of 11:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA418)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
દીવામાં તેલ આપો,સળગતા રાખો.

દીવામાં તેલ આપો પ્રાર્થુ.
દીવામાં તેલ આપો, સળગતા રાખો (૩)
સળગતા રાખો, પ્હો ફાટતાં સુધી,

ટેક:ગાઓ હોસાના, ગાઓ હોસાના,ગાઓ હોસાના.-

રાજાઓના રાજાને (૨)

દિલમાં શાંતિ આપો, સ્થિરતા સ્થાપો.
મનમાં વિશ્વાસ આપો,સ્તુતિ કરવા.
દિલમાં આનંદ આપો,ઉભરાતો.
વધસ્તંભ આગળ ભંગિત રાખો.
આત્મા જીતતા કરો, શોધક રાખો.