SA418
Jump to navigation
Jump to search
૧ | દીવામાં તેલ આપો,સળગતા રાખો. દીવામાં તેલ આપો પ્રાર્થુ. |
ટેક:ગાઓ હોસાના, ગાઓ હોસાના,ગાઓ હોસાના.- રાજાઓના રાજાને (૨) | |
૨ | દિલમાં શાંતિ આપો, સ્થિરતા સ્થાપો. |
૩ | મનમાં વિશ્વાસ આપો,સ્તુતિ કરવા. |
૪ | દિલમાં આનંદ આપો,ઉભરાતો. |
૫ | વધસ્તંભ આગળ ભંગિત રાખો. |
૬ | આત્મા જીતતા કરો, શોધક રાખો. |