SA367
૧ | જય ! જય ! જય ! ઈસુને જય ! સઘળું સોંપી દઈશું, જગને જીતી લઈશું, |
૨ | યુદ્ધ, યુદ્ધ, યુદ્ધ, પાપની વિરદ્ધ; ઝંડા પકડી લઈશું, શૂંરા સિપાઇ થઈશું, |
૩ | પ્રેમ, પ્રેમ, પ્રેમ, દેવે કીધો તેમ ! સૈાની ઉપર રાખીશું, વૈરી વેરી નાખીશું, |
૪ | શ્રમ, શ્રમ, શ્રમ, લાવવા ખ્રિસ્તની ગમ ! દરેક દુઃખી પાપીને, તેમને સમજણ આપીને, |
પ | આશ, આશ, આશ, ખ્રિસ્ત પર વિશ્વાસ ! વિશ્વાસ વડે ચાલીશું, દેવની આજ્ઞા પાળીશું, |