SA362
૧ | ગામ સાલેમની માઓ, ઇસુ પાસ બાળો લાવી, શિષ્યોએ તેમને કાઢયાં, ને મના કીધી; |
૨ | “હું બાળોને લઇને, મારે ખોળે બેસાડું, હું બાળકોનો પાળક છું, મને છે વહાલાં બહુ, |
૩ | પ્રેમ કેટલો ઇસુનો કે, બાળોને બોલાવે, પણ લાખો હજી રહ્યા છે, તેના વિષે અજાણ, |