SA363
૧ | એક મિત્ર છે આકાશમાં, સૌ નાનાં છોકરાનો, નહિ ફેરફાર થાય તેનામાં અમર છે પ્રેમ તેનો; |
૨ | એક સુંદર ઘર છે સ્વર્ગમાં, સૌ નાનાં છોકરાં કાજ, મહા આનંદ છે તે ઘરમાં, ત્યાં ઇસુનુ છે રાજ, |
૩ | એક મુગટ છે આકાશમાં, સૌ બાળકોને કાજ, જે છોકરાં છે ઇસુનાં તેઓને મળશે તાજ |
૪ | એક સુંદર ગીત છે સ્વર્ગમાં, નાનાં છોકરાંને કાજ સિતાર વીણાના સ્વરમાં, વાંજિંત્રોનો અવાજ, |