SA342

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA342)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક : મારો બાપ આકાશમાં રહે છે, મારી સંભાળ નિત્ય કરે છે.
તેના પર છે મારો વિશ્વાસ, તેના સાદથી નાસે નિશ્વાસ,
જયારે વાટમાં હોય અંધારું, મને દે છે તે અજવાળું.
જયારે દુ:ખ મને ધેરે છે, તેને સુખમાં તે ફેરવે છે.
જયારે આ સતયુદ્ધ બંધ થશે, મને સ્વર્ગમાં તે લઇ જશે.