SA342
Jump to navigation
Jump to search
ટેક : મારો બાપ આકાશમાં રહે છે, મારી સંભાળ નિત્ય કરે છે. | |
૧ | તેના પર છે મારો વિશ્વાસ, તેના સાદથી નાસે નિશ્વાસ, |
૨ | જયારે વાટમાં હોય અંધારું, મને દે છે તે અજવાળું. |
૩ | જયારે દુ:ખ મને ધેરે છે, તેને સુખમાં તે ફેરવે છે. |
૪ | જયારે આ સતયુદ્ધ બંધ થશે, મને સ્વર્ગમાં તે લઇ જશે. |