SA335
ટેક - તે કૃપાથી શક્તિ આપશે, તે તમને પમાડશે જય, તે તમ કાજે રસ્તો કાપશે, તે મટાડશે સર્વ ભય. | |
૧ | જયારે સ્તંભ બહુ ભારે લાગે, જાણે હીંમત હારી જાય, નિર્બળતા લાવ ખ્રિસ્તની પાસે, શક્તિ આપશે અંતર માય; |
૨ | શત્રુઓ જો કરે તુચ્છકાર, ખ્રિસ્તને માનો છો તેથી, ઉપકાર બદલે કરે અપકાર, ખરી વાત ગણે અમથી; |
૩ | ઇસુ પર વિશ્ચાસ રાખવાથી, તમને મળશે બહુ આરામ, મનમાં વધશે પ્રીતિ, શાંતિ, ચિંતા તો મટે તમામ; |