SA333
૧ | ઇસુ તારો મુક્તિ ફોજને, જયવાન કર સૌ સૃષ્ટિમાં, વિશ્ચાસ કરતી લડતી રાખજે, જયાં જયાં હોય આ ધરતીમાં |
૨ | તેં શુરવીરો એક કરાવી, લડવા બળનું દીધું દાન, કે સૌ શત્રુને કંપાવી, થાએ સર્વદા જયવાન ! |
૩ | તારા રાજદંડ તળે વૈરી, નમતાં નમતાં આવે છે; શેતાન સેનાને વિખેરી, તું હદય બદલાવે છે, |
૪ | ખીણ ઊઠાવજે, પહાડ ઉતારજે, દુષ્ટ સ્વભાવોને મટાડ, ઇસુ રકતે જગને તારજે, ભુંડા આત્માઓને કાઢ; |