SA323
૧ | શૂરવીર થઇશું ! શીરવીર થઇશું ! જ્યારે યુદ્ધ હોય વિકરાળ; ભરે તોફાન મધ્યે ગાઇશું, હિંમત પામી તત્કાળ, |
૨ | જીતીશું અમ ! જીતીશું અમ ! ઇસુના લોહીથી; અમે હઠનાર નથી મોત લગી, જય મળે ત્યાં સુધી, |
૩ | શૂર ચઢે છે ! શૂર ચઢે છે ! શત્રુ કઢાશે દૂર; મેાટા શૂરવીર જેવા ગાઇએ, જય પામીશું જરૂર, |
૪ | મૃત્યુકાળે, મૃત્યુકાળે, ખ્રિસ્તની સોડમાં ભરાઇ; વિશ્વાસે ઉડીશું દેવ કને, સ્વર્ગી મુકામની માંય, |