SA321
ટેક - જય પામવાને લડો, શૂરવીરો, જય પામવાને લડો જય પામશો, જય પામવાને લડો, ટકી રહો, ઇસુ છે સરદાર નહિ હારશો. | |
૧ | જય પામવાને લડો, દેવના સિપાઇઓ, હથિયાર બંધ થજો, તરવાર ચલાવો; |
૨ | જય પામવાને લડો, સ્તંભના સિપાઇઓ, સુખ આરામને તજો, હાનિમાં હરખાઓ; |
૩ | હાથોહાથ મેળવીને, મનના એક થઇ, આગળ રોજ વધીને, પામીએ વિજય; |