SA281
૧ | ઇસુમાં છે વિશ્વાસ જેનો, સુખી તેઓ ઘણાં છે; નિરાશાને સંશય ઘેરે, તારી કૃપા પુષ્કળ છે. |
૨ | પ્રભુએ તેની કૃપાથી, શોધ્યા મૂલવાન આત્માને; ઘેરો ઘાલે શેતાન સેના, પ્રભુ નસાડશે તેને. |
૩ | ૩ અમારો પ્રભુ ન ઊંઘે, હર ઘડી લે છે સંભાળ; સંખ્યા બળમાં વિશ્વાસ નથી, પ્રભુ સર્વ શકિતમાન. |
૪ | જેમ પક્ષી નિજ પાંખો તળે, સંભાળે નિજ બાળોને; તેમ પ્રભુ નિજ પાંખો તળે, સંભાળે નિજ બાળોને. |