SA279
૧ | હું જઇશ પ્રભુના બળમાં,જે માર્ગ મજ કાજ ઘડયો તેણે; હું ચાલીશ વચનના પ્રકાશ, નહિ નાસું ભય જયારે ધેરે; |
૨ | હું જઇશ પ્રભુના બળમાં, સેવાને કાજ મૂકે તે જયાં; તેના સ્મિતે આનંદ મળે, તાજગી પામશે મજ આત્મા ત્યાં; |
૩ | હું જઇશ પ્રભુના બળમાં, વિશ્વાસ સાથ મુશ્કેલીની માંય, કૃપા તેની ઢાલ ને ઇનામ, હિમ્મત, આસ્થા જાગશે મજ ત્યાં; |