SA266
૧ | યહોવાહ આપણું બળ, ચાહે છે આપણું ગીત, શત્રુ જો હોય સબળ પણ અંતે પામીશું જીત, |
૨ | યહોવાહ છે આશ્રો, કાયમ છે તેનું નામ, તે પિતા છે આપણો તેથી સૌ ફળશે કામ, |
૩ | યહોવાહ છે પાળક, સૌ ગરજનો વિદિત, તે આપણો તારક છે ને સંભાળ કરશે નિત, |
૪ | યહોવાહ છે પિતા, હૃદયમાં રાખે યાદ; હા તે છે મદદગાર આપણે તેનાં બાળ, |