SA221
૧ | હે તું દરેક દેશના ઇશ્ચર, તારી આશિષ આપ અપને; અર્પણ થવા કરજે તૈયાર, સ્વર્ગી અગ્નિ વરસાવજે, |
૨ | તારા શુદ્વ આત્માથી ભરજે, આપ સિપાઇઓને સફાઇ; ખ્રિસ્તના પુન્યથી જગને તારજે પૃથ્વી પરથી કાઢ ભૂંડાઇ; |
૩ | અમને આપજે વધ પવિત્રાઈ, તારા બળથી કર ભરપૂર; વધાર ફોજની ઉપકારસ્તુતિ, દરરોજ વધુ જયવાન કર, |
૪ | આશીર્વાદ દે જનરલને, દરેક આગેવાનને પણ; અમલદારને સિપાઇને, જે શેતાનના છે દુશ્મન! |