SA221

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
હે તું દરેક દેશના ઇશ્ચર, તારી આશિષ આપ અપને;

અર્પણ થવા કરજે તૈયાર, સ્વર્ગી અગ્નિ વરસાવજે,
ફોજને સહાય કર ! શકિતનું બાપ્તિસ્મા દે.

તારા શુદ્વ આત્માથી ભરજે, આપ સિપાઇઓને સફાઇ;

ખ્રિસ્તના પુન્યથી જગને તારજે પૃથ્વી પરથી કાઢ ભૂંડાઇ;
ફોજને સહાય કર ! મોકલ જયાં જરુર છે તહી.

અમને આપજે વધ પવિત્રાઈ, તારા બળથી કર ભરપૂર;

વધાર ફોજની ઉપકારસ્તુતિ, દરરોજ વધુ જયવાન કર,
ફોજને સહાય કર ! થા અમારી ઢાલ ને ગઢ.

આશીર્વાદ દે જનરલને, દરેક આગેવાનને પણ;

અમલદારને સિપાઇને, જે શેતાનના છે દુશ્મન!
ફોજને સહાય કર ! ગાઇશું અમે તારા ગુણ.